HomeGujaratમોરબીની રવિરાજ ચોકડી નજીક ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા એકનું મોત, બેને...

મોરબીની રવિરાજ ચોકડી નજીક ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા એકનું મોત, બેને ઈજા

મોરબીના લક્ષ્મીનગર ગામની સીમમાં ખેતમજૂરી કરતા નંદલાલ ઉર્ફે શિવરામભાઈ વાસકેલ ગત તા.- 20/11/2024ના રોજ તેમના પત્ની બુદ્ધિબાઈ અને દીકરી રીંકુ બાઇકમાં બીજી વાડીએ જઈ રહેલ હોય તે દરમિયાન રવિરાજ ચોકડી નજીક GJ-12-BX-2121 નંબરના ટ્રક ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતા બાઈક ચલાવી રહેલા નંદલાભાઈનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બુદ્ધિબાઈ અને રીંકુને ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે મૃતકના સાઢુંભાઈ રેવારામભાઈ બામણિયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં તે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW