HomeGujaratહળવદના નવા ઈશનપુર ગામે રૂપિયા બાબતે પિતા-પુત્રને માર મારવાની ધમકી આપી

હળવદના નવા ઈશનપુર ગામે રૂપિયા બાબતે પિતા-પુત્રને માર મારવાની ધમકી આપી

હળવદના ઈશનપુર ગામે રહેતા દિનેશભાઇ ડાયાભાઇ પરમાર નામના યુવાને આરોપી કિશનભાઇ ગઢવી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીને આરોપી કિશન ગઢવી રાજકોટ વાળો નાગરભાઈના રૂપિયા બાબતે ટેલીફોનથી વાતચીત કરી ઉઘરણી કરી ગાળો આપી ફરીયાદી તથા સાહેદનાં ટાટીયાં ભાંગી માર મારવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે હળવદ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW