HomeGujaratમોરબીના બહાદુરગઢ ગામ નજીક ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા, યુવકનું મોત

મોરબીના બહાદુરગઢ ગામ નજીક ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા, યુવકનું મોત

મોરબીના જુના નાગડાવાસ ગામે રહેતા અને મૂળ મહીસાગરના વતની નીલેશભાઈ ડીડોરએ ગત તા.-17/11/2024ના રોજ GJ-12-DP-4375 નંબરનું બાઈક લઇને દુધ લેવા જતા હોય તે દરમિયાન બહાદુરગઢ ગામના પાટીયા પાસે એરોન કારખાના સામે પહોચતા પાછળ આરોપીએ પોતાના હવાલા વાળી ટ્રક રજી નં. RJ-52-GB-6779 વાળી પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી પાછળથી બાઈકને હડફેટે લેતા નિલેશભાઇ ઉવ.21 વાળાને શરીરે પેટના ભાગે તથા પગ ઉપર ટ્રકનુ વ્હીલ ફરી જતા ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ મામલે મૃક્તના ભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં તે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW