મોરબી શહેર પેટા-2 વિભાગ હેઠળ તારીખ :28/11/2024ના રોજ નીચેના વિસ્તારોમાં મેઇન્ટનન્સની કામગીરી માટે સવારે 8 થી બપોરે 4 વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે.
(1) ચિત્રકૂટ ફીડર:- જેમાં નવી જૂની રેલવે કોલોની, અંબિકા રોડ, માધાપર, મહેન્દ્રપરા, અંબિકા રોડ, સ્ટેશન રોડ, તખ્તસિંહજી રોડ, રાવલ શેરી, કુંભાર શેરી, મંગલભુવન, રોહીદાસ પરા, ચાર ગોડાઉન વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારો માં વીજ પુરવઠો બંધ રહેશે.

