HomeGujaratમોરબીમાં છેલ્લા નવ વર્ષથી અપહરણ અને પોક્સોના ગુનામાં નાસતો ફરતો આરોપી ઓડીશાથી...

મોરબીમાં છેલ્લા નવ વર્ષથી અપહરણ અને પોક્સોના ગુનામાં નાસતો ફરતો આરોપી ઓડીશાથી પકડાયો

મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં અપહરણ અને પોક્સોના ગુનામાં નવ વર્ષથી નાસતો ફરતો આરોપી પુર્ણચંદ્ર રામચંદ્ર નાયક ઉ.વ.32 રહે ગામ.બાલાસીયા તા.સૌરા જી.બાલેશ્વર રાજ્ય ઓડિશા વાળાનું ટેકનીકલ સોર્સીસના આધારે આરોપીની માહિતી મેળવી આરોપીને પકડવા ઓડીશા રાજ્ય ખાતે હોવાની જાણ થતા પોલીસે ત્યાં પહોચી આરોપીને ઓડીશા રાજ્યના બાલેશ્વર જીલ્લા ખાતેથી પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW