HomeGujaratમોરબીના હરીપર નજીક આઈકોલેક્સ સિરામિકમાં યુવકને અજાણ્યા શખ્સે છરીના ઝીકી પતાવી દીધો

મોરબીના હરીપર નજીક આઈકોલેક્સ સિરામિકમાં યુવકને અજાણ્યા શખ્સે છરીના ઝીકી પતાવી દીધો

મોરબી તાલુકાના હરીપર ગામની સીમમાં આવેલા અઈકોલેક્સ સિરામિક ફેકટરીમાં રહી મજુરી કામ કરતા મૂળ ઉત્તર પ્રદેશના આગરા જીલ્લાના રોઝોલી ગામના વતની ધર્મેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ નામનો ૩૨ વર્ષીય યુવક કોન્ટ્રાકટર ઓમ પ્રકાશ બંજારાના ભાઈ નીચે કામ કરતો હતો ગત તા 22 ની રાત્રીના ફેક્ટરી બહાર કોઈ કામ થી બહાર નીકળ્યો હતો ત્યારે અજાણ્યા શખ્સે તેને છરીના ઘા ઝીકી દીધા હતા યુવક ગંભીર હાલતમાં હતો ત્યારે કોઈ શખ્સ દ્વારા ફેક્ટરી પાસે આવેલી હરીભાઈ ભરવાડને જાણ કરી હતી કે ધર્મેન્દ્રસિંહને કોઈ એ છરીના ઘા ઝીકી દેતા ગંભીર હાલતમાં પડ્યો હોય જે બાદ લક્ષ્મણ સિંહ સારવાર મોરબીની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો બનાવ અંગે મૃતક જેની સાથે કામ કરતો હતો તેનો કોન્ટ્રાકટર ઓમ પ્રકાશ બંજારાના ભાઈ કરન સિંહ બંજારાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી બનાવ અંગે તાલુકા પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુન્હો નોધી આરોપીની શોધખોળ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW