HomeGujaratમાળીયાના વાઘરવા ગામ નજીક ક્રેટા કારના ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું...

માળીયાના વાઘરવા ગામ નજીક ક્રેટા કારના ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

માળીયા મિયાણા – હળવદ હાઇવે ઉપર બાઈક લઈને જઈ રહેલા કુંતાસી ગામના નરેશભાઈ લખમણભાઈ ભંગેરીયા વાધરવા ગામ પાસે રોડ ક્રોસ કરવા જતા હતા. જે સમયે પાછળથી GJ-18-EA-4711 નંબરની ક્રેટા કારના ચાલકે કાર પુરઝડપે અને બેદકારીપૂર્વક ચલાવી બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચાડતા નરેશભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ સુરેશભાઈએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ક્રેટા કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW