જીવલેણ અકસ્માત માટે બદનામ અંબાજી નજીકના ત્રિશુલિયા ઘાટ પર ફરી એકવાર જીવ અકસ્માત સર્જાયો છે જેમાં 20 લોકોના ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે અંબાજીથી દર્શન કરીને પરત ફરી રહેલી બસ અસ્માતનો ભોગ બની હતી આ બસમાં 50થી વધુ મુસાફરો સવાર હોય પણ સામે આવ્યું છે મળતી માહિતી મુજબ અંબાજી નજીક આવેલા ત્રિશુલ્ય ઘાટ પર શનિવારના રોજ એક લક્ઝરી બસ એક કાર અને જીપ વચ્ચે ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. બસની બ્રેક ફેલ થતાં પાસે જીપ અને કાર સાથે અથડાયા બાદ પલટી મરી ગઈ હતી જેના કારણે બસમાં સવાર 50 મુસાફરોમાંથી 20 મુસાફરોને નાની મોટી ઇજા પહોંચી હતી ઘટનાની જાણ થતા સ્થાનિક 108 ની ટીમ તેમજ પોલીસ કાફલો થર્ડ પર દોડી ગયો હતો અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખશેડવામાં આવ્યા હતા


