HomeGujaratમોરબીના પ્રેમજીનગરમાં યુવકે ગળા ફાંસો લગાવી કર્યો આપઘાત

મોરબીના પ્રેમજીનગરમાં યુવકે ગળા ફાંસો લગાવી કર્યો આપઘાત

મોરબી તાલુકાના પ્રેમજીનગર ગામમાં ભીમરાણા નગર પાવર હાઉસની બાજુમા રહેતા  વિનોદભાઇ શામજીભાઇ સિંહોરા નામના યુવાને કોઈ કારણસર ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો બનાવની જાણ પરિજનો સિવિલ હોસ્પીટલમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો બનાવ અંગેની જાણ થતા  મોરબી તાલુકા પોલીસે અકસ્માત મોત અંગેની નોધ કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,550SubscribersSubscribe

TRENDING NOW