HomeGujaratમોરબીના માટેલ ગામે યુવાનને હડકવા ઉપડતાં દોરડાં બાંધીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો

મોરબીના માટેલ ગામે યુવાનને હડકવા ઉપડતાં દોરડાં બાંધીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો

મોરબીના માટેલમાં એક 35 વર્ષના યુવકને ત્રણેક દિવસ પહેલા કુતરુ કરડ્યું હતું અને સારવાર લીધી નહોતી. જેથી આ યુવકને હડકવાની અસર શરૂ થઇ હતી. જે બાદ ગત સાંજે તેને બે વ્યક્તિને બચકા ભરી લીધા હતા. બાદમાં યુવકને હાથ- પગ બાંધીને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો છે. જ્યાં હાલ તેમની સારવાર કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW