HomeGujaratમોરબી ટંકારા રોડ પર ના ખાડાઓ ની મરમ્મત કરવા માગ

મોરબી ટંકારા રોડ પર ના ખાડાઓ ની મરમ્મત કરવા માગ

માર્ગ મકાન વિભાગે હાઇવે પર પેવર બ્લોકથી થીગડા મારતાં અક્સ્માતનું જોખમ વધ્યું,

મોરબી રાજકોટ સ્ટેટ હાઇવે પર અનેક સ્થળે મસ મોટા ગામડાઓ પડી ગયા છે. ખાસ કરીને મોરબી થી ટંકારા સુધીના રોડ પર અનેક સ્થળે ડામર ધોવાઈ જતા રોડ વાહન ચાલકો માટે જોખમી બની ગયો છે. અગાઉ માર્ગ મકાન વિભાગ દ્વારા આ ખાડાઓ પર પેવર બ્લોક નાખી રોડ પર ખાડા ભરવા પ્રયાસ કર્યો હતો. જોકે આં ખાડા હજુ પણ જોખમી બન્યા છે અને વાહન ચાલકો માટે અક્સ્માતનું કારણ બની રહ્યા છે. ત્યારે આ મુદ્દે મોરબીના સામાજિક કાર્યકર હસુભાઈ ગઢવી દ્વારા સીએમ લેખિત રજૂઆત કરી માગણી કરી છે કે, મોરબી માર્ગ મકાન વિભાગને તાત્કાલિક આદેશ આપી રાજકોટ મોરબી હાઇવે પરના ખાડાઓ જે પેવર બ્લોક થી ભરવા માં આવ્યા છે. તેની યોગ્ય રીતે મરમત કરવામાં આવે જેથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકોનો જીવ જોખમમાં મૂકતા બચાવી શકાય.



RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW