HomeGujaratમોરબીના શનાળા રોડ પર બે તમંચા અને એક પિસ્તોલ સાથે શખ્સ ઝડપાયો

મોરબીના શનાળા રોડ પર બે તમંચા અને એક પિસ્તોલ સાથે શખ્સ ઝડપાયો

મોરબી SOGને મળેલ ચોક્કસ બાતમીના આધારે શનાળા રોડ માર્કેટિંગ યાર્ડ સામે ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક પિસ્તોલ અને દેશી તમંચા જેવા હથિયાર સાથે આરોપી વિરેન્દ્રસિંહ ઉર્ફે વીરુ નટુભા જાડેજાને પોલીસે ઝડપી લીધો હતો. તેમજ આ શખ્સ અગાઉ પ્રોહીબીશનના ચાર ગુનામાં અને એક આમ્સ એક્ટના ગુનામાં સંડોવાયેલ છે. તે શખ્સ પાસેથી બે દેશી હાથ બનવાટનો હથિયાર તમંચા, પિસ્ટલ, કાર્ટીઝ અને એક મોબાઈલ ફોન સહીત કુલ રૂ. 30,200નો મળેલ મુદામાલ પોલીસે કરી તે શખ્સ વિરુદ્ધ આમ્ર્સ એકટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW