HomeGujaratમોરબીમાં આવત્તીકાલે સામાંકાઠાના વિસ્તારો માં વીજકાપ રહેશે

મોરબીમાં આવત્તીકાલે સામાંકાઠાના વિસ્તારો માં વીજકાપ રહેશે

મોરબી શહેર પેટા -02 વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં ગઈકાલના રોજ રોડ વાઇડનીંગની કામગીરી માટે સવારના 8 વાગ્યાથી 3 વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રાખવામાં આવશે.

જેમાં એમ હોસ્પિટલ ફીડર : લાલબાગ, વૃંદાવન પાર્ક, નટવર પાર્ક, આશપાર્ક, સિદ્ધાર્થ સોસાયટી, મહારાણા સોસાયટી, લક્ષ્મી નારાયણન સોસાયટીના વિસ્તારોમાં અને ત્રાજપર ફીડર : – તાલુકા પોલીસ લાઈન, હાઉસિંગ બોર્ડ, પાવન પાર્ક, ગીતા પાર્ક, કમલાપાર્ક, ત્રાજપર ગામ, નિત્યાનંદ સોસાયટી, અંબિકા સોસાયટી, આનંદ નગર, મધુરમ સોસાયટી, મયુર સોસાયટી, ઋષભ નગર, સૂર્યકિર્તી નગર વગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વીજકાપ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW