HomeGujaratમોરબીમાં ગળાની બીમારીથી સગીરનું મોત

મોરબીમાં ગળાની બીમારીથી સગીરનું મોત

મોરબીના ઘુંટુ ગામની સીમમાં આવેલ ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સિરામિક ફેક્ટરીની મજૂરની ઓરડીમાં રહેતા અને મૂળ છોટા ઉદેપુરના વતની અંકુશ સિકંદરભાઈ રાઠવા ઉ.16 નામના સગીરને ગળામાં દુ:ખાવો ઉપડયા બાદ બોલવાનું બંધ કરી દેતા પ્રથમ મોરબી ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવારમાં રાજકોટ ખસેડી ગયા હતા.જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW