આજ રોજ ભારતીય કિસાન સંઘ મોરબી જીલ્લા ની ભારતીય કિસાન સંઘ ની કાર્યકારણી બેઠક ભરત વન ફાર્મ ભરતનગર ખાતે મળેલ જેમાં અખિલ ભારતીય મંત્રી બાબુભાઈ ખેતાભાઈ પટેલ (બી. કે. પટેલ ) પ્રદેશ ના સદસ્ય ભીખાભાઇ પટેલ અને સંઘ ના જિલ્લા કાર્ય વાહકજી મિલનભાઈ પૈડા ની ઉપસ્થિતિમા મળેલ જેમાં જુના હોદેદારો નો કાર્યકાર પૂર્ણ થતા નવા હોદેદારો ની વરણી કરવામાં આવી હતી પૂર્વ પ્રમુખ જીલેષભાઈ કાલરીયા તેમના ત્રણ વર્ષ ના કાર્યક્રમ મા કરેલ કામગીરી ની વિસ્તૃત માહિતી આપી હતી બાદમાં આજે નવા પ્રમુખ તરીકે સિણોજીયા બાબુલાલ, મંત્રી નાથાલાલ ઢેઢી, સહ મંત્રી શેરસીયા હુશેનભાઈ ઉપ પ્રમુખ આશીષ કગથરા, પદ્યુમ્નસિંહસિંહ જાડેજા, કોષાધ્યક્ષ પ્રજવલ દેત્રોજા,પ્રચાર પસાર પ્રમુખ શેરસીયા ઉસ્માનભાઈ, યુવાપ્રમુખ ભોરણીયા ભાવેશ, મહિલા સદસ્ય હસુમતીબેન કાલરીયા,જૈવિક પ્રમુખ સવજી ભાઈ સુરાણી, મુકેશ ભાઈ કોરિંગા, જયંતિ ભાઈ ભાટિયા શૈલેષ ભાઈ દલસાણિયા ,ની વરણી કરવામાં આવી હતી અને ટંકારા તાલુકા પ્રમુખ મહાદેવભાઈ ભાડજા, મંત્રી દેવેન્દ્રસિંહ ઝાલા વાંકાનેર તાલુકા પ્રમુખ વાસુદેવસિંહ ઝાલા મંત્રી ભુપેન્દ્રસિંહ એન. અને મોરબી તાલુકા પ્રમુખ ખંતિલભાઈ ભીમાણી મંત્રી બાલુ ભાઈ પંચોટિયા હળવદ તાલુકા પ્રમુખ હિતરાજ સિંહ ગોહિલ મંત્રી જગમાલ ભાઈ રાઠોડ માળીયા તાલુકા પ્રમુખ અરવિંદ ભાઈ વિરમગામ મંત્રી અમરશી ભાઈ ભાડજા ની વરણી કરવામાં આવેલ હતી

