HomeGujaratહળવદના સરકારી દવાખાના પાસેથી બાઈકની ચોરી

હળવદના સરકારી દવાખાના પાસેથી બાઈકની ચોરી

હળવદમાં આવેલ ભવાની મેડીકલ પાસે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા સતીષભાઇ કરશનભાઇ ખાભલા નામનો યુવાન ગત તા.-06/10ના રોજ સવારના સાડા દસેક વાગ્યાની આસપાસ તેનું GJ-13-QQ-6259 નંબરનું બાઈક સરકારી દવાખાના પાછળની શેરીમા પાર્ક કરેલ હતું. જે બાદ કોઈ અજાણ્યા તસ્કરો તે બાઈકને ચોરી કરી નાસી ગયા હતા. બાદમાં સતીષભાઇએ આસપાસના વિસ્તારમાં બાઈકની શોધખોળ કરી પરંતુ બાઈક ન મળતા તેને હળવદ પોલીસ મથકમાં બાઈક ચોરી અંગે ફરિયાદ નોધાવી છે, પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW