HomeGujaratમોરબીના મચ્છુ નદીના પુલ કુદી આપઘાત કરનાર યુવકનો મૃતદેહ મળ્યો

મોરબીના મચ્છુ નદીના પુલ કુદી આપઘાત કરનાર યુવકનો મૃતદેહ મળ્યો

મોરબીના કંડલા બાયપાસ રોડ પર જુના આરટીઓ નજીક મચ્છુ નદીના પુલ પર આજે સવારે જીજે 36 J 9207 નંબરના બાઈક ચાલક અચાનક બાઈક પરથી ઉતારી મચ્છુ નદીમાં ઝંપલાવતા રોડ પરથી પસાર થતા લોકો પણ હેરાન થઇ ગયા હતા જે બાદ સ્થાનિકોએ ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ યુવકની શોધખોળ કરી હતી કલાકોની જહેમત બાદ યુવકનો મૃતદેહ મળ્યો હતો અને તેના કપડામાંથી એક આધાર કાર્ડ મળી આવ્યું હતું જેમાં મૃતકનું નામ પરેશકુમાર અમૃતલાલ કૈલા ઉમર વર્ષ 36 એડ્રેસ ભગવતી પાર્ક ૧ વાવડી રોડ નંદનવન સોસાયટીની પાછળ મોરબીવાળાનું જાણવા મળતા અંતે મૃતદેહ પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયો તો બનાવ ની જાણ થતા તાલુકા પોલીસની ટીમ દ્વારા એડી નોધ કરી તપાસ હાથ ધરતા મૃતકનું નામ પરેશ અમૃતલાલ કૈલા એ મોરબીના પ્રભુ કૃપા ટાઉનશીપ વિસ્તાર રહેતા હોવાનું અને માર્કેટિંગનું કામ કરતા હોવાનું સામે આવ્યું હતું જોકે યુવકે ક્યાં કારણસર આપઘાત કર્યો તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW