HomeGujaratમોરબીમાં ફાયર વિભાગ દ્વારા નવરાત્રીમાં જઈ આયોજકો અને સિક્યુરિટીને ફાયર સેફ્ટીની તાલીમ...

મોરબીમાં ફાયર વિભાગ દ્વારા નવરાત્રીમાં જઈ આયોજકો અને સિક્યુરિટીને ફાયર સેફ્ટીની તાલીમ આપી

મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ દ્વારા પ્રારંભ થયેલ નવરાત્રીમાં કાંઈપણ અણબનાવનાં બને, તેના ભાગરૂપે ઉમિયા નવરાત્રી અને પાટીદાર નવરાત્રીમાં સ્થળ પર 07:00 વાગ્યે જઈને ફાયર ટ્રેનીંગ અને અગ્નિસામક યંત્રનો કંઈ રીતે ઉપયોગ કરવો બંને નવરાત્રીના બોડીગાર્ડ (બાઉન્સર) અને સિક્યુરિટી ગાર્ડને બેઝિક ફાયર થાય તો શું કરવું શું ના કરુંવું એની પુરતી માહિતી આપવામાં આવી.

મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તો 24 કલાક મોરબીની જનતાની સેવા માટે હાજર જ સે પણ જો ના કરે ને કોઈ બનાવ બંને તો હાજર રહેલ સિક્યુરિટી ગાર્ડ અથવા કોઈ પબ્લિકમાંથી ફાયર ટ્રેનિંગ લીધેલ હસે તો ફાયર ટીમ પોતે તે પહેલા પોતાની સેફટીનું ધ્યાન રાખી શકે અને કેવી રીતે 101 કંટ્રોલરૂમ નો કોન્ટેક્ટ કરવો તે પણ જણાવેલ એના સિવાય (ફાયર ઓફિસર) દેવેન્દ્રસિંહ જાડેજા મો : 9979027520 અને જયેશ ડાકી (લીડિંગ ફાયરમેન) મો : 9737403514 ફાયર ટ્રેનિંગ અને ઇમરજન્સી વખતે કોન્ટેક્ટ કરી શકો છો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW