HomeGujaratમોરબીમાં પોલીસે ગુમ થયેલા 25 મોબાઈલ ફોન શોધી મૂળ માલિકને પરત કર્યા

મોરબીમાં પોલીસે ગુમ થયેલા 25 મોબાઈલ ફોન શોધી મૂળ માલિકને પરત કર્યા

મોરબી એ ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં અલગ અલગ સમયે મોબાઈલ ગુમ થવાની અને ચોરી ફરિયાદ નોધાઇ હતી ત્યારે આ પોલીસ ગુમ થયેલા મોબાઈલ શોધવા CIER માં એન્ટ્રી કરી હતી અને મોરબી એ ડીવીઝન પી આઈ હુકુમત સિંહ જાડેજા અને ટીમ દ્વારા તપાસ હાથ ધરી હતી દરમિયાન અલગ અલગ સમયે ગુમ થયેલા રૂ 5,15,833 ની કીમતના 25 મોબાઈલ અને 60 હજારની કિમતના 2 બાઈક સહીત 5.75 લાખનો મુદામાલ રાજ્ય સરકારના તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા ગતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW