HomeGujaratહળવદના ઢવાણામાં વીજળી મકાન ત્રાટકી, વીજળીના કડાકાથી હ્રદય બેસી જતા યુવતીનું મોત

હળવદના ઢવાણામાં વીજળી મકાન ત્રાટકી, વીજળીના કડાકાથી હ્રદય બેસી જતા યુવતીનું મોત

મોરબી જિલ્લામાં ગતરાત્રિના કડાકા ભડાકા સાથે ફરી એકવાર વરસાદ વરસ્યો હતો. હળવદમાં પણ છેલ્લા બે દિવસથી ગાજવીજ સાથે થઈ રહેલા વરસાદને પગલે ભયનો માહોલ પ્રસરી ગયો છે. ગત રાત્રીના હળવદ પંથકમાં પડેલા રાજવીત સાથેના વરસાદમાં ઢવાણા ગામ વાડીમાં રહેતા શ્રમિક મજૂરોની ઓરડી પર વીજળી રાખતી હતી. પ્રચંડ અવાજને કારણે ઓરડીમાં રહેતા મૂળ એમપીના અલીરાજ પુર જિલ્લાના વતની શ્રમિક પરિવારમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. વીજળીનો કડકો એટલો પ્રચંડ હતો કે ઘરમાં સુતેલી 18 વર્ષીય યુવતી આરતી સુલતાન ભાઈ બારીયા નામની યુવતીનું હર્દય બેસી ગયું હતું અને મોતને ભેટી હતી તો નમીબેન અમરસિહ ભાઈ બાંભણીયા નામની17વર્ષીય સગીરા અને રેંજલી અમરસિંહ ભાઈ બાંભણીયા 10 વર્ષીય બાળકી ને સારવાર અર્થે હળવદ સીવીલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હળવદના ઢવાણા બનેલી આ ઘટનાને પગલે શોક નું મોજું ફરી વળ્યુ હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW