HomeGujaratટંકારામાં અગાઉની બાબતનો ખાર રાખી બે શખ્સો દ્વારા વૃધ્ધના બાઈકને કાર વડે...

ટંકારામાં અગાઉની બાબતનો ખાર રાખી બે શખ્સો દ્વારા વૃધ્ધના બાઈકને કાર વડે હડફેટે લઇ મારી નાખવાનો પ્રયાસ

ટંકારામાં રહેતા રાણાભાઇ સંગ્રામભાઇ ટોળીયાને કાર વડે હડફેટે લઇ અકસ્માત કરી ઈજા પહોચાડનાર બે શખ્સો વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, અમારા કૌટુંબીક ભાઈ નાગજીભાઈ ખેંગારભાઈનો દીકરો વિજયને આ હકાભાઇ મશરુભાઇ ઝાપડાની દીકરી સાથે અગાઉ પ્રેમસંબંધ હોવાના કારણે તા.-25/03/2024ના રોજ નાગજીભાઈએ આ હકાભાઇ વિરુદ્ધ ફરિયાદ નોધાવેલ હોય અને રાણાભાઇ ટોળીયાએ નાગજીભાઈ તરફ હોય હોય જે બાબતનો ખાર રાખી ગત તા.-26/09 ના રોજ આ હકાભાઇ અને તેની સાથે કોઈ અજાણ્યો શખ્સ આ બંને BR-01-EA-4682 નંબરની બ્રેજા કાર લઇ લતીપર ચોકડી ઓવરબ્રીજ નીચે રાણાભાઇના બાઈકને પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જી અને રાણાભાઇને ગંભીર ઈજા પહોચાડી આરોપી તેની ગાડી લઇ નાસી ગયા હતા. જે બાદ રાણાભાઇએ આ બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં તે બંને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોધાવતા પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW