HomeGujaratટંકારાના ઉગમણાનાકા પાસે જુગાર રમતા 6 જુગારી ઝડપાયા

ટંકારાના ઉગમણાનાકા પાસે જુગાર રમતા 6 જુગારી ઝડપાયા

ટંકારાના ઉગમણાનાકા પાસે બાતમીના આધારે પોલીસે રેડ મારતા ત્યાં જુગાર રમતા નવઘણભાઇ બચુભાઇ ડાભી, જીગ્નેશભાઇ કાળુભાઇ ઉઘરેજા, કરશનભાઇ બચુભાઇ ડાભી, જગદીશભાઇ બચુભાઇ ડાભી, કાળુભાઇ બાબુભાઇ મકવાણા અને પરેશભાઇ વશરામભાઇ દેગામા નામના છ જુગારીને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 13,300 નો મળેલ મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો. ટંકારા પોલીસે તે છ જુગારી વિરુદ્ધ જુગારધારા એક્ટ મુજબ ગુનાની નોધ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW