HomeGujaratમોરબીના શોભેશ્વર રોડ પાસે જુગાર રમતા ચાર શખ્સો પકડાયા

મોરબીના શોભેશ્વર રોડ પાસે જુગાર રમતા ચાર શખ્સો પકડાયા

મોરબીના શોભેશ્વર રોડ ધાર પાસે બાતમીના આધારે પોલીસે રેડ મારતા તે સ્થળે જુગાર રમતા વિજયભાઇ નટુભાઇ બાવરવા, રાજેશભાઇ લક્ષ્મણભાઇ ઢવાણીયા, અશોકભાઇ ધનજીભાઇ ગણેશીયા અને અમિતભાઈ કાનજીભાઈ વરાણીયા નામના આ ચાર જુગારીઓને પોલીસે પકડી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 10,600નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW