HomeGujaratવાંકાનેરની પેડક સોસાયટી નજીક ચાર જુગારી પકડાયા

વાંકાનેરની પેડક સોસાયટી નજીક ચાર જુગારી પકડાયા

વાંકાનેર સીટી પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ત્યાં પેડક સોસાયટીમાં આવેલ નાગાબાવાજીના મંદિર સામે જુગાર રમતા રમેશભાઈ હરિભાઈ મકવાણા, ઉમેશભાઈ મનસુખભાઈ વીકાણી, મહેશભાઈ ગોવિંદભાઈ પલાણી, સંજયભાઈ કાનજીભાઈ ધીણોજાને પોલીસે પકડી પાડ્યા હતા. તે શખ્સો પાસેથી મળેલ રૂ.-3400 નો મુદામાલ પોલીસે કબ્જે કરી તે શખ્સો વિરુદ્ધ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW