HomeGujaratહળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

હળવદ તાલુકના ચરાડવા ગામે થોડા સમય પહેલા મહાકાળી આશ્રમમાં ચોરી થઇ હતી, બાદમાં હળવદ પોલીસ મથકમાં આ ચોરી અંગે ફરિયાદ નોધાઇ હતી. જેથી પોલીસે શોધખોળ કરતા આરોપી રાકેશ ઉર્ફે રાજુ રેસીંગભાઈ રાઠવા આ ચોરીમાં ગુનામાં સંડોવાયેલ હોય, બાદમાં પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન આરોપી મળી આવતા તેને પકડી પાડ્યો હતો. આરોપીએ આશ્રમ માંથી ચોરી કરી હોવાનું કબુલ કર્યું હતું. આ મામલે તે આરોપી વિરુદ્ધ હળવદ પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW