HomeGujaratટંકારાના સજ્જનપર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા 8 શખ્સો ઝડપાયા

ટંકારાના સજ્જનપર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા 8 શખ્સો ઝડપાયા

ટંકારાના સ્જ્જનપર ગામે બાતમીના આધારે પોલીસે રેડ મારતા ત્યાં રાજેશભાઈ ભગવાનભાઈ શિણોજીયા ના મકાનમાં જુગાર રમતા રાજેશભાઈ ભગવાનભાઈ શિણોજીયા, મનોજભાઈ જેરામભાઈ વિરમગામા, મહેન્દ્રભાઈ વેલજીભાઈ શિણોજીયા, નરેન્દ્રભાઈ હસમુખભાઈ જીવાણી, જયંતિભાઈ વશરામભાઈ બરાસરા, મહેન્દ્રભાઈ હરજીભાઈ રંગપરીયા, સલીમભાઈ સદરૂદ્દીનભાઈ બખતરીયા, જયંતીભાઈ ત્રિકમજીભાઈ રંગપરીયા નામના 8 જુગારીઓને રૂ.- 3,89,000 ના મુદામાલ સાથે પોલીસે પકડી લીધા હતા. ટંકારા પોલીસે તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW