HomeGujaratહળવદના શંકરપરામાં 27મી સપ્ટેમ્બરના રોજ કવિ સંમેલનનું આયોજન કરાયું

હળવદના શંકરપરામાં 27મી સપ્ટેમ્બરના રોજ કવિ સંમેલનનું આયોજન કરાયું

હળવદ તાલુકમાં સૌરાષ્ટ્ર સાહિત્ય સભા, રોટરી કલબ તથા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા ” વાતડિયું વગતાળીયુ ” કવિ સંમેલનનું આયોજન કરાયું. આ કવિ સંમેલન તા. 27/09/2024 ના રોજ રાત્રે 8 કલાકે અને લોહાણા મહાજન વાડી શંકરપરા, હળવદ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં ડૉ. એસ.એસ. રાહી, રાજ લખતરવી, ભરત ભટ્ટ “પવન” , દીનાબેન શાહ, કવિતાબેન શાહ, દર્શક આચાર્ય, પ્રતિક બારોટ, ધાર્મિક કોટક સહિતના કવિગણ આ સંમેલનમાં હાજરી આપશે. તેમજ વિષેશ ઉપસ્થિતિ તરીકે સોરાષ્ટ્ર સાહિત્ય સભાના પ્રમુખ તરુણ દતાણી અને તાલુકા વિકાસ અધિકારી મેહુલકુમાર સિંધવ હાજરી આપશે. આ સંમેલન રુચિર પંડ્યા, રોહિતભાઈ ચંદુભાઈ મેંઢા અને જે વી ભરવાડ સહિતના સૌરાષ્ટ્ર સાહિત્ય સભા, રોટરી કલબ તથા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા આ સંમેલનમાં પધારવા લોકોને ભાવભર્યું નિમત્રણ પાઠવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW