HomeGujaratટંકારાના ગજડી ગામે યુવાને ઝેરી દવા પીન આપઘાત કર્યો

ટંકારાના ગજડી ગામે યુવાને ઝેરી દવા પીન આપઘાત કર્યો

ટંકારાના ગજડી ગામે ભીખાભાઈ ડાંગરની વાડીમાં રહેતા અને મૂળ એમપીના વતની રમેશભાઈ બાલસીંગભાઈ બડોંડિયા નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ટંકારા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW