HomeGujaratમોરબી પાલિકાની આંખે ધોળા દિવસે પણ અંધારા, કેનાલ રોડ સ્ટ્રીટ લાઈટ ચાલુ

મોરબી પાલિકાની આંખે ધોળા દિવસે પણ અંધારા, કેનાલ રોડ સ્ટ્રીટ લાઈટ ચાલુ

મોરબી શહેરમાં ખખડધજ રોડ અને સફાઈ ના પ્રશ્ન માથાના દુખાવા સમાન છે ત્યાં હવે રોશની વિભાગ ની બેદર કારી સામે આવી રહી છે શહેરના સામા કાંઠા વિસ્તારમાં રાત્રે પણ સ્ટ્રીટ લાઈટ શરુ ન થતી હોવાની ફરિયાદ વચ્ચે શહેરના ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ તરફ જતા રોડ પર દિવસે પણ લાઈટ ચાલુ જોવા મળી છે પાલિકા વિસ્તારમાં લાગેલી સ્ટ્રીટલાઈટ શરુ બંધ કરવા મેન્યુઅલી કામગીરી કરવામાં આવે છે જેના કારણે સમયસર ચાલુ બંધ થતી નથી પરિણામે કેટલાક વિસ્તારમાં આખી રાત લાઈટ બંધ રહે છે તો કેટલાક વિસ્તારમાં 24 કલાક ચાલુ રહે છે જેના કારણે લોકોના ટેક્સમાંથી થતી આવક બિન જરૂરી વેડફાઈ છે ત્યારે પાલિકા શહેરના તમામ વિસ્તારમાં સ્ટ્રીટલાઈટ સમયસર ચાલુ બંધ થાય તેવી વ્યવસ્થા કરે તેવી માંગણી ઉઠી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW