HomeGujaratમોરબીના નાની વાવડી પાટિયાથી નારણકાને જોડતો રોડ બિસ્માર ગ્રામજનો,વહેલી તકે રીપેર કરવા...

મોરબીના નાની વાવડી પાટિયાથી નારણકાને જોડતો રોડ બિસ્માર ગ્રામજનો,વહેલી તકે રીપેર કરવા માંગ

મોરબી જિલ્લામાં આં વર્ષે પડેલા અતિ ભારે વરસાદના કારણે શહેર અને ગ્રામ્ય તમામ વિસ્તારને જોડતા રોડ રસ્તા અત્યંત જર્જરિત થઈ ગયા છે આ રોડ પરથી વાહન લઈને પસાર થવું મુશ્કેલ થઇ ગયું છે. ત્ય્યારે મોરબીના નાની વાવડી ગામના પાટિયાથી ગોર ખીજડીયા વનાળીયા માનસર નારણકા સહિતના ગામને જોડતો રોડ પણ સંપૂર્ણ પણે ધોવાઇ જતા સ્થાનિક લોકોની હાલત દયનીય બની છે આ બાબતે માનસર ગ્રામ પંચાયતના સરપંચે માર્ગ મકાન વિભાગના ઈજનેરને પત્ર લખ્યો છે અને રોડ પર પડેલા મસ મોટા ખાડાઓ માં જીવલેણ અકસ્માત થાય તે પહેલા ડામરથી રી સર્ફેસ કામગીરી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW