HomeGujaratમોરબીના લાયન્સનગરમાં 5 મહિલાઓ જુગાર રમતા ઝડપાઈ

મોરબીના લાયન્સનગરમાં 5 મહિલાઓ જુગાર રમતા ઝડપાઈ

મોરબીના નવલખી રોડ પર આવેલા લાયન્સનગર વિસ્તારમાં જાહેરમાં મહિલાઓને જુગાર રમતી હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડી રેખાબેન ગુણવંતભાઇ પીઠવા, પુજાબેન મુકેશભાઇ પીઠવા, પન્નાબેન ઉર્ફે જીજ્ઞાબેન
વિજયભાઇ વાઘેલા, રેખાબેન ભાવેશભાઇ પોપટ, ધર્મિષ્ઠાબેન વિજયભાઇ ઓરીયાને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી પોલીસે રોકડા રૂ.૨૪૬૦ સહિતનો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW