HomeGujaratમોરબીના મહેન્દ્રનગર માં પિતા કામ કરવાનું કહેતા યુવકે અગ્નિસ્નાન કર્યું

મોરબીના મહેન્દ્રનગર માં પિતા કામ કરવાનું કહેતા યુવકે અગ્નિસ્નાન કર્યું

મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલા ઉમાં રેસીડેન્સી માં રહેતા ધ્રોલ તાલુકાના ગણેશ પાર્કમાં રહેતા ધર્મેન્દ્ર કેશવજી ઘેટીયા નામના યુવાનને તેના પિતા એ કામ ધંધો કરવા બાબત ઠપકો આપ્યો હતો. જેથીયુવકને લાગી આવ્યું હતું ગામમાં આવેલા શિવાય પ્લાઝા કોમ્પલેક્ષ પાસે અગ્નિ સ્નાન કરી લેતા ગંભીર રીતે દાઝી ગયો હતો જેથી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.બનાવ અંગે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે આપઘાત મોત અંગેની નોધ કરી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW