HomeGujaratમોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે આવતીકાલે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ બંધ રહેશે

મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે આવતીકાલે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ બંધ રહેશે

મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે અને હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદ પડવાનીની આગાહીને કારણે મોરબી જિલ્લામાં આવતીકાલે તા.28/08/2024ના રોજ જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં જાહેર રજા રહેશે તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW