HomeGujaratજિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત, છેલ્લી ૨ કલાકમાં ટંકારામાં બે ઇંચ મોરબીમાં...

જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત, છેલ્લી ૨ કલાકમાં ટંકારામાં બે ઇંચ મોરબીમાં પોણો જ્યારે વાંકાનેરમાં અડધો ઇંચ વરસાદ

લાંબા વિરામ બાદ ફરી આવેલી મેઘરાજાની આ નવી ઇનીગ તોફાની બની છે હળવદ અને વાંકાનેર ને રવિવારે બપોર બાદથી રીત સર ધમરોડવાનું શરૂ થયા બાદ આખી રાત વરસાદ વરસી પડયો બન્ને તાલુકામાં સવાર ૬ વાગ્યા સુધીમાંસાડા સાત ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો તો મોરબી અને માળિયા તાલુકામાં અઢી ઇંચ અને ટંકારા માં પોણો ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

જન્માષ્ટમીના પાવન અવસરે પણ વાર મોરબી જિલ્લાને વ્હેલી સવારથી મેઘરાજા ની હાજરી રહી છે. સવારે ૬થી૨ વાગ્યા સુધીમાં ૮ કલાક દરમિયાન ટંકારામાં ૭૦ મીમી,મોરબી,માં ૬૧મીમી , વાંકાનેરમાં વધુ૫૩મીમી,જ્યારે માળિયામાં ૧૬ અને હળવદમાં૧૭ મીમી વરસાદ નોંધાયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW