Monday, September 9, 2024
HomeGujaratમોરબીમાં ચોરાઉ બાઈક સાથે શખ્સ ઝડપાયો

મોરબીમાં ચોરાઉ બાઈક સાથે શખ્સ ઝડપાયો

મોરબી સિટી એ ડિવિઝન પોલીસે મળેલી બાતમીના આધારે મોરબીના આલાપ રોડ પાસે વોચ હોય તે દરમિયાન ત્યાંથી પાસર થતું GJ-3-ED-6428 નંબરનું બાઈક શંકાસ્પદ લાગતા તેને અટકાવી બાઈકના કાગળો માંગતા તે શખ્સ પાસે બાઈકના કાગળો ન હોવાનું જણાયું હતું. તે બાદ પોલીસે પોકેટ કોપથી સર્ચ કરતાં આ મોટરસાયકલ ચોરીનું હોવાનું માલુમ પડતાં તે ચોરાઉ બાઈક સાથે નવઘણભાઈ અમરશીભાઈ પરમારને પોલીસે પકડી પાડ્યો હતો, અને ચોરીમાં ગયેલ બાઈક રીકવર કરી એ-ડીવીઝન પોલીસે તે શખ્સ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,573FollowersFollow
2,250SubscribersSubscribe

TRENDING NOW