HomeGujaratમોરબીમાં કલરના છાંટા સ્કુટર પર ઉડતા પડોશીઓ બાખડીયા

મોરબીમાં કલરના છાંટા સ્કુટર પર ઉડતા પડોશીઓ બાખડીયા

મોરબીના લીલાપર પાસે આવેલ નીલકમલ સોસાયટીમાં રહેતા ફરિયાદી અજયભાઇ ખેંગારભાઈ સોલંકીના પાડોશી આરોપી નરેશભાઈના મકાનનું કલર કામ ચાલુ હોવાથી કલરના છાંટા અજયભાઈના એક્ટિવા ઉપર ઉડતા અજયભાઈએ આરોપી નરેશભાઈને કહેતા ઉશ્કેરાઈ જઈ નરેશભાઈ અને અન્ય એક શખ્સે સાથે ઝઘડો કરી અજયભાઈને ઢીકાપાટુનો માર મારી અને એક અજાણ્યા માણસે હુમલો કરી, તથા કડિયાકામ કરવાનું ચુનાયડું અજયભાઈને માથામાં ફટકારી દેતા ગંભીર ઈજા પહોચી હતી.આ ઘટના મામલે અજયભાઈએ આરોપી નરેશભાઇ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW