HomeGujaratવાંકાનેરના પીપળીયા ગામની સીમમાં જુગાર રમતા 12 જુગારીઓ ઇકો કાર સાથે ઝડપાયા

વાંકાનેરના પીપળીયા ગામની સીમમાં જુગાર રમતા 12 જુગારીઓ ઇકો કાર સાથે ઝડપાયા

વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ માહિતીના આધારે વાંકાનેરના પીપળીયા ગામની બોળીયા સીમમાં આવેલ આરોપી હિતેન્દ્રસિંહ જાડેજાની વાડીની ઓરડીમાં જુગાર રમતા હિતેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા, કુષ્ણસિંહ ભુપતસિંહ જાડેજા, ગૌરવભાઈ નરોતમભાઈ રાજગોર, રૂષભભાઈ પ્રવીણભાઈ પાનસુરીયા, રાજેશભાઈ બચુભાઈ કાસુન્દ્રા, સામતભાઈ પાલાભાઇ બાળા, ઈસ્માલઈલભાઈ જીવાભાઈ વકાલીયા, વિજયભાઈ ભગવાનભાઈ ભાગીયા, રાહુલભાઈ ગોવિંદભાઈ ભાગીયા અને જયેશભાઈ હીરજીભાઈ પેઢડીયા નામના બાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રોકડ રૂ. 4,80,000 અને મોબાઈલ તથા કાર સહીત કુલ રૂ. 6,69,500 નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. તે બાર જુગારીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW