HomeGujaratવાંકાનેરના ઢુવા પાસે આવેલ કારખાનામાં છત પરથી પડી જતા શ્રમિકનું મોત

વાંકાનેરના ઢુવા પાસે આવેલ કારખાનામાં છત પરથી પડી જતા શ્રમિકનું મોત

વાંકાનેરના ઢુવા પાસે આવેલ આઈકાટા ટાઈલ્સ કારખાનામાં દિલજલે સામલીયા કામ કરી તેનું ગુજરાન ચલાવતા હતા. ગઈકાલે તેઓ અકસ્માતે કારખાનામાં છત પરથી પડી જતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કારવામાં આવ્યા હતા. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતા તેને મુત્યુ અંગે નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW