વાંકાનેર સીટી અને તાલુકા પોલીસ મથક વિસ્તારમાંથી પોલીસે અલગ અલગ સમયે 33 ગુના માં રૂ ૬૬.૬૭ લાખની કિમતના વિદેશી ૪૮ ૭૦ દારૂ બોટલ અને ૭૦૯૬ બીયર ટીન સહીતનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો અને બન્ને પોલીસ મથકમાં આ અંગેના નોધાયેલા હતા અને આ માલનો નાશ કરવા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જે કોર્ટે મંજુર કરી હતી ગઈ કાલે વાંકાનેરના રંગપર ગારીડા ગામની સીમમાં આવેલા તીર્થ હોટેલ પાસે આ દારૂનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કામગીરી દરમિયાન વાંકાનેર સબ ડીવીઝન મેજીસ્ટ્રેટ એસ એમ ગઢવી ડી વાય એસપી એશ એચ સારડા મામલતદાર પટેલ મહિલા પી આઈ ઘેલા સહિતના હાજર રહ્યા હતા