HomeGujaratટંકારાના હિરાપર ગામે કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાને ગળેફાંસો ખાધો

ટંકારાના હિરાપર ગામે કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાને ગળેફાંસો ખાધો

ટંકારાના હીરાપર ગામે આવેલ સર્વસ્તુ પીન્ટેક્ષ કારખાનના લેબર કવાર્ટરમાં તારાચંદ્ર વજરામ ગમેતી નામના યુવાને ગઈકાલે ગળેફાંસો ખાઈ લીધો હતો. જે બાદ તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.આ બનાવ અંગે ટંકારા પોલીસને જાણ તથા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ શરુ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW