HomeGujaratટંકારાના હમીરપર ગામે ઝેરી દવા પી લેતા મહિલાનું મોત

ટંકારાના હમીરપર ગામે ઝેરી દવા પી લેતા મહિલાનું મોત

ટંકારાના હમીરપર ગામે દિનેશભાઈ રતનપરાની વાડીમાં રહેતા ખેત શ્રમિક મોહલીબેન મોનસિંગભાઈ ચંગળીયા નામના મહિલાએ ગઈકાલે વાડીમાં હોય તે દરમિયાન કોઈ અગમ્ય કારણોસર કપાસમાં નાખવાની દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ફરજ પરના ડોકટરે ટંકારા પોલીસને જાણ કરતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW