HomeGujaratમોરબીના બેલા નજીક કારખાનામાં બાઈક સાફ કરતી વખતે પડી જતા યુવાનનું મોત

મોરબીના બેલા નજીક કારખાનામાં બાઈક સાફ કરતી વખતે પડી જતા યુવાનનું મોત

મોરબીના માણેકવાડા ગામે રહેતા આનંદભાઈ મેઘજીભાઈ ગોધવિયાએ ગઈકાલે બેલાના ખોખરા હનુમાન રોડ એવેન્સ ગોલ્ડ ટાઈલ્સ કારખાનામાં બાઈક સાફ કરતી વખતે પડી જતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે ડો. આર કે સિંધ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા, પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW