HomeGujaratમોરબીના વાવડી રોડ નજીક રહેણાંક મકાનમાં જુગાર રમતા પાંચ શખ્સો રૂ.- 36,200...

મોરબીના વાવડી રોડ નજીક રહેણાંક મકાનમાં જુગાર રમતા પાંચ શખ્સો રૂ.- 36,200 ના મુદામાલ સાથે ઝડપાયા

મોરબીના વાવડી રોડ આરડીસી બેંક પાસે શ્રીજી પાર્ક સરદાર ચેમ્બર બીજા માળે સંજયભાઇ નાનજીભાઇ દેત્રોજા ના રહેણાંક મકાનમાં બાતમીના આધારે રેડ મારતા ત્યાં જુગાર રમતા સંજયભાઇ નાનજીભાઇ દેત્રોજા, હિમાંશુભાઇ વિનોદરાય ઠાકર, નિલેશભાઇ વલમજીભાઇ દેત્રોજા, જયેશભાઇ પ્રભુભાઇ અઘારા અને બીપીનભાઇ કુંવરજીભાઇ ગાંભવા ને પોલીસે પકડી લીધા હતા. તે શખ્સો પાસેથી રેડ દરમિયાન રોકડ રૂ.- 36,200 ના મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી તે શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW