HomeGujaratમોરબીના લીલાપર રોડ ઓમકાર રેસીડન્સી નજીક સ્કુટરમાં દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો

મોરબીના લીલાપર રોડ ઓમકાર રેસીડન્સી નજીક સ્કુટરમાં દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો

મોરબી પોલીસ પેટ્રોલિંગ દરમિયાન લીલાપર રોડ ઓમકાર રેસિડેન્સી નજીક GJ-36-AH-0013 નંબરનું શંકાસ્પદ હાલતમાં એક્સેસ સ્કુટર લઈને નીકળેલા આરોપી આશિષ રાણાભાઈ વિરડાને અટકાવી તલાશી લેતા, તે એક્સેસની ડેકીમાંથી રૂ.-1000 નો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે તે વિદેશી દારૂ સહીત તેનું એક્સેસ રૂપિયા 51 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે તે શખ્સ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ ગુનાની નોધ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW