HomeGujaratમોરબીમાં સાઈકલ અડી જતા અજાણ્યા શખ્સે સગીર ને બેટ વડે ફટકાર્યો

મોરબીમાં સાઈકલ અડી જતા અજાણ્યા શખ્સે સગીર ને બેટ વડે ફટકાર્યો

મોરબી શહેરના ભારત નગર વિસ્તારમાં રહેતા અને ધોરણ ૧૦ માં અભ્યાસ કરતા રેહાન રમઝાનભાઈ રાજા નામનો સગીર તેની સાઈકલમાં પડેલ પંચર રીપેર કરવા જતો હતો તે દરમિયાન રસ્તામાં રીલીફ નગર પાસે તેની સાયકલ એક અજાણ્યા શખ્સના બાઈક સાથે અથડાઈ ગઈ હતી આટલી વાતથી ગુસ્સે ભરાયેલ શખ્સે સગીરને બેટથી ફટકાર્યો હતો સગીર પર થયેલા બેટના હુમલાથી માથાંના ભાગે ઈજા પહોચી હતી જેથી ગંભીર હાલતમાં પ્રથમ મોરબી બાદ રાજકોટ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW