HomeGujaratઆવતીકાલે મોરબીના ઘૂટું વિભાગ હેઠળ આવતા કેટલાક વિસ્તારોમાં વીજકાપ રહેશે

આવતીકાલે મોરબીના ઘૂટું વિભાગ હેઠળ આવતા કેટલાક વિસ્તારોમાં વીજકાપ રહેશે

મોરબીના ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 23 જુલાઈના કેટલાક વિસ્તારોમાં મેઇન્ટનન્સની કામગીરી માટે વીજ પુરવઠો બંધ રહેશે. જેમાં અમતૃ ઇન્ડસ્ટ્રીયલ તથા બેલા ખેતીવાડી સવારે 9 થી બપોરે 11 વાગ્યા સુધી બંધ રહેશે. ટિટેનિયમ ઇન્ડસ્ટ્રીયલ ફીડર સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી વીજપુરવઠો બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગિક (એચ.ટી), ખેતીવાડી વીજજોડાણોમાં પણ વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થતા ફરી વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW