મોરબીના ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતીકાલે તા.20/07/2024ના રોજ અમુક વિસ્તારોમાં વીજપુરવઠો મેઇન્ટેનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવનાર છે.
જેમાં રામેસ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી વીજકાપ રહેશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણોમાં પણ વીજ પુરવઠો બંધ રહેશે. તેમ નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.

