HomeGujaratમોરબીની નીચી માંડલ ગામે ટ્રાન્સપોર્ટની ઓફીસમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો

મોરબીની નીચી માંડલ ગામે ટ્રાન્સપોર્ટની ઓફીસમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો

મોરબીની નીચી માંડલ નજીક આવેલ પરિશ્રમ ચેમ્બરના પહેલા માળે આવેલ નાગરાજ ટ્રાન્સપોર્ટ નામની ઓફિસમાં વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે રેડ મારતા ઓફિસમાંથી વિદેશી દારૂની 22 બોટલ કિંમત રૂ.- 6600 નો મુદ્દામાલ મળી આવ્યો હતો,જે પોલીસે કબ્જે કર્યો હતો. વિદેશી દારૂ સાથે આરોપી રવિ મોહનભાઇ ગૌસ્વામીને હળવદ પોલીસે ઝડપી લીધો હતો. આરોપીની પૂછતાછ કરતા અન્ય ખુમાનસિંહ ઉર્ફે ડીકે ભૂપતસિંહ ડાભી અને ચિરાગ પટેલ ના આરોપીના નામ ખુલતા પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW