HomeGujaratમોરબીમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા ત્રણ આરોપી આણંદથી પકડાયા

મોરબીમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા ત્રણ આરોપી આણંદથી પકડાયા

મોરબી સહીત સુરેન્દ્રનગર અને ગાંધીનગર જીલ્લામાં પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ આણંદ જીલ્લામાં હોવાની માહિતી આધારે પેરોલ ફર્લો સ્કોડ દ્વારા તપાસ કરતા આણંદના ખંભાત ખાતેથી આરોપીઓ (1)દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કી નરેન્દ્રસિંહ રાઠોડ (2)રવીન્દ્ર ઉર્ફે રવિ નટુભાઈ વિડજા તેમજ (3)જયેશ ઉર્ફે જયપાલ બાબુભાઈ અંબાસણીયા હાલ મોરબી વાજેપરમાં તેના રહેણાંક મકાને હોવાની માહિતી આધારે તેને પેરોલ ફર્લો સ્કોડે ઝડપી લઇ આ ત્રણેય આરોપીને મોરબી કચેરી ખાતે લાવી અટક કરી મોરબી સીટી એ-ડીવીઝન પોલીસને સોપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW