HomeGujaratઆવતીકાલે ઘુંટુ ઔધોગિક વિસ્તારોમાં મેઇન્ટનન્સની કામગીરીને લીધે વિજપુરવઠો બંધ રહેશે

આવતીકાલે ઘુંટુ ઔધોગિક વિસ્તારોમાં મેઇન્ટનન્સની કામગીરીને લીધે વિજપુરવઠો બંધ રહેશે

મોરબીના ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ:- 28/06/2024 ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રહેશે.

ગુરૂકૃપા જેજીવાય ફીડર (આંદરણા ગામ તથા આસપાસ નો વિસ્તાર) સવારે 8:30 થી બપોરે 12:00 વાગ્યા સુધી અને
ધારેશ્વર મહાદેવ મંદિર રોડ પર આવતા વીજ કનેક્શનો સવારે 8:30 થી સાંજે 4:00 વાગ્યા સુધી બંધ રહેશે.થતા આશ્રમ ખેતીવાડી ફીડર સવારે 8:30 વાગ્યાથી સાંજના 4:00 વાગ્યા સુધી બંધ રહેશે.

ઉપર મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં પણ વીજ પુરવઠો બંધ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW